GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો: ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેશ - વાળ કેસ - અદાલતનો મુકદ્દમો ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેશ - વાળ કેસ - અદાલતનો મુકદ્દમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર - વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઊ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. ઉત્તમ ખલનાયક સુત્તમ કદમ અધમ ખલનાયક સુત્તમ કદમ અધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખોટી જોડણી શોધો. પ્રદક્ષિણા મૂંઝવણ આત્યતિંક જુનવાણી પ્રદક્ષિણા મૂંઝવણ આત્યતિંક જુનવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP