GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. દિવાસળી જીર્ણશીર્ણ અને ઓફિસ બંને ગિરીશૃંગ જીર્ણશીર્ણ દિવાસળી જીર્ણશીર્ણ અને ઓફિસ બંને ગિરીશૃંગ જીર્ણશીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે માત્ર અને જ માત્ર ને જ માત્ર અને જ માત્ર ને જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. 'ધન' વફાદાર ભાગ્યશાળી અત્યંત સુખી હોશિયાર વફાદાર ભાગ્યશાળી અત્યંત સુખી હોશિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાર્તા સાંનિધ્ય વાણી પર્વતની હારમાળા વાર્તા સાંનિધ્ય વાણી પર્વતની હારમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પય' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? શ્વાસ રાત્રિ જંતુ અનાજ શ્વાસ રાત્રિ જંતુ અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP