GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. 6 2 10 આપેલ પૈકી એક પણ નહીં 6 2 10 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABC લિ. એ XYZ લિ. પાસેથી રૂ. 8,10,000ની મિલકતો મેળવવા રૂ. 100ના શેર, 10% વટાવે બહાર પાડે છે, તો ABC લિ. દ્વારા ખરીદ કિંમતના અવેજ પેટે બહાર પાડેલ શેરોની સંખ્યા થશે. 5,625 શેર 9,000 શેર 7,500 શેર 6,000 શેર 5,625 શેર 9,000 શેર 7,500 શેર 6,000 શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે ? ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક બંને ક્ષેપકો જમણું કર્ણક અને જમણું ક્ષેપક બંને કર્ણકો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક બંને ક્ષેપકો જમણું કર્ણક અને જમણું ક્ષેપક બંને કર્ણકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 1, 1, 2, 3, 5, ___ 12 આપેલ પૈકી એક પણ નહીં 7 8 12 આપેલ પૈકી એક પણ નહીં 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સાચી જોડણી શોધો. પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પ્રશ્ચાતપ પશ્ચાત્તાપ પશ્ચાતાપ પ્રશ્ચાતાપ પ્રશ્ચાતપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP