Gujarat Police Constable Practice MCQ બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ? પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે? લૂંટ ઘરફોડી ચોરી ધાડ લૂંટ ઘરફોડી ચોરી ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેના જોડકાં જોડો.(પ્રખ્યાત વ્યક્તિઓના ઉપનામ)(A) જામ રણજિતસિંહજી (B) ગિજુભાઈ બધેકા (C) અખો (D) નર્મદ1. જ્ઞાનનો વડલો 2. નિર્ભય પત્રકાર3. ક્રિકેટનો જાદુગર 4. બાળકોની મૂછાળીમાં A-3, B-4, C-1, D-2 A-3, B-4, C-2, D-1 A-4, B-2, C-1, D-3 A-1, B-3, C-4, D-2 A-3, B-4, C-1, D-2 A-3, B-4, C-2, D-1 A-4, B-2, C-1, D-3 A-1, B-3, C-4, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘વેરાકુલ’ નીચેનામાંથી કોનું પ્રાચીન નામ છે ? વેરાવળ વલસાડ વાલોડ વડાલી વેરાવળ વલસાડ વાલોડ વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃતીની વય કેટલી હોય છે ? 62 વર્ષ 60 વર્ષ 68 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 68 વર્ષ 65 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP