Gujarat Police Constable Practice MCQ 'આમ્રવન’ નામનું સાંસ્કૃતિક વન ક્યા સ્થળે આવેલું ? પાવાગઢ (પંચમહાલ) ચાંપાનેર (પાવાગઢ) જેતપુર (રજકોટ) ધરમપુર (વલસાડ) પાવાગઢ (પંચમહાલ) ચાંપાનેર (પાવાગઢ) જેતપુર (રજકોટ) ધરમપુર (વલસાડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમક્ષ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 186 168 188 166 186 168 188 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી વ્હાઈટ કોલર ક્રાઈમ કોને કહેવાય છે? લૂંટફાટ કરચોરી ચોરી બળાત્કાર લૂંટફાટ કરચોરી ચોરી બળાત્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા 1860 ની કલમ - 21 મુજબ જાહેર સેવકની વ્યાખ્યામાં નીચેનામાંથી કોણ સામેલ થશે ? મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનર આપેલ તમામ પોલીસ સબ-ઈન્સ્પેકટર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનર આપેલ તમામ પોલીસ સબ-ઈન્સ્પેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 50 વિદ્યાર્થીઓના વર્ગમાં વિદ્યાર્થીઓએ સરેરાશ મેળવેલ માર્કસ 85 છે. સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓને બાદ કરીએ, તો બાકીના વિદ્યાર્થીઓની સરેરાશમાં 1 માર્કસથી ઘટાડો થાય છે, તો સૌથી વધારે માર્કસ મેળવનાર 4 વિદ્યાર્થીઓના સરેરાશ માર્કસ જણાવો. 99 96.5 98 98.5 99 96.5 98 98.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP