Gujarat Police Constable Practice MCQ પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે. આપેલ માહિતીના સંદર્ભમાં શું સાચું છે? કોઈ પણ T કરતાં ઓછા ગુણ મેળવતું નથી પાંચ મિત્રોમાં S એ પરીક્ષામાં મોટા ભાગે 95 ગુણ મેળવ્યા હોય તેવું સૌથી વધુ સંભવ છે R એ Q અને S બંને કરતાં વધુ ગુણ મેળવે છે ફક્ત એક વ્યક્તિ P કરતાં વધુ ગુણ મેળવે છે કોઈ પણ T કરતાં ઓછા ગુણ મેળવતું નથી પાંચ મિત્રોમાં S એ પરીક્ષામાં મોટા ભાગે 95 ગુણ મેળવ્યા હોય તેવું સૌથી વધુ સંભવ છે R એ Q અને S બંને કરતાં વધુ ગુણ મેળવે છે ફક્ત એક વ્યક્તિ P કરતાં વધુ ગુણ મેળવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ? મૂત્રપીંડ નાનુ આંતરડુ મોટુ આંતરડુ ફેફસા મૂત્રપીંડ નાનુ આંતરડુ મોટુ આંતરડુ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખેરગામ તાલુકો ક્યા આવેલો છે ? આણંદ નવસારી પંચમહાલ ખેડા આણંદ નવસારી પંચમહાલ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રસિધ્ધ આત્મકથા 'બિયોન્ડ ધ લાઈન' એ કોની રચના છે ? મેજર ધ્યાનચંદ કુલદીપ નાયર અરુણ જેટલી રામધારી સિંહ દિનકર મેજર ધ્યાનચંદ કુલદીપ નાયર અરુણ જેટલી રામધારી સિંહ દિનકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમ-1973 ની જોગવાઈ મુજબ, ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને નીચેનામાંથી ક્યો હક્ક હોતો નથી ? પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક પૂછપરછ દરમિયાન પોતાની પસંદના વકીલને મળવાની પરવાનગીનો હક્ક તેના ઘરેથી પોતાની પસંદનું ભોજન કરવાનો હક્ક જો ગુનો જામીનપાત્ર હોય તો જામીન મેળવવાનો હક્ક ધરપકડના કારણની માહિતીનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP