Gujarat Police Constable Practice MCQ
તાજેતરમાં ક્યા રાજ્યે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય જનારી છોકરીઓને 100% મફત અને સુરક્ષિત સેનેટરી પેડ પ્રદાન કરવા માટે બાહિની યોજનાની ઘોષણા કરી ?

બિહાર
ત્રિપુરા
સિક્કિમ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
જામનગર આવેલ આર્યુવેદ રીસર્ચ ઈન્સ્ટીટયુટનુ નામ જણાવો.

'નેશનલ ફાર્માકોવીજીલન્સ પ્રોગ્રામ ફોર આર્યુવેદ સીદ્ધ એન્ડ યુનાની ડ્રગસ’
નેશનલ આર્યુવેદ ઈન્સ્ટીટયુટ ફોર આયુષ
નેશનલ ઈન્સ્ટીટયુટ ઈન આર્યુવેદ : The Way of Ayush
નેશનલ રીસર્ચ ઈન્સ્ટીટયુટ ઈન આયુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP