Gujarat Police Constable Practice MCQ અમીર નગરીના ગરીબ ફકીરનું બિરૂદ નીચેનામાંથી કોને મળ્યું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ રા. વિ. પાઠક ન્હાનાલાલ ઈન્દુલાલ યાજ્ઞિક રમણભાઈ નીલકંઠ રા. વિ. પાઠક ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જો એક મહિનાના ત્રીજા શનિવારે 21મી તારીખ હોય તો મહિનાના પહેલા બુધવારે કઈ તારીખ આવશે ? 3 5 2 4 3 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ફોજદારી કાર્યવાહીના કાયદામાં કલમ 2 માં નીચેનામાંથી ક્યુ અયોગ્ય છે ? કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2X- સમન્સ કલમ-2R- પોલિસ રિપોટ કલમ-2C- કોગ્નીઝેબલ ગુનો કલમ-2K- મેટ્રોપોલિટન વિસ્તાર કલમ-2X- સમન્સ કલમ-2R- પોલિસ રિપોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે ? ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘સાત પગલાં આકાશમાં’ - નવલકથા કઈ ગુજરાતી લેખિકાની છે? ધીરુબેન પટેલ સરોજ વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP