Gujarat Police Constable Practice MCQ
આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ક્યા જિલ્લામાં છે ?

બનાસકાંઠા જિલ્લો
સાબરકાંઠા જિલ્લો
દાહોદ જિલ્લો
ડાંગ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમીનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તહોમતનામુ ઘડતા પહેલા -

આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો ધ્યાને લેવા અનિવાર્ય છે.
ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ દસ્તાવેજી પુરાવાઓ જ ધ્યાને લેવા જોઈએ.
ફરીયાદ પક્ષના સાહેદોના નિવેદનો માત્ર ધ્યાને લેવાં જરૂરી છે.
ફરીયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલ તમામ પ્રકારના પુરાવા ધ્યાને લેવા જોઇએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP