Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિઝર હેઠળ શું શું જોગવાઈ છે? (i) આરોપીની કબૂલાત લઈ શકાય (ii) આરોપીની કબૂલાત પોલીસે નોંધવી જોઈએ. (iii) આરોપીની કબૂલાત મેજિસ્ટ્રેટે ચેતવણી આપ્યા બાદ નોંધવી. (i), (ii) (i), (ii), (iii) (i), (iii) (ii), (iii) (i), (ii) (i), (ii), (iii) (i), (iii) (ii), (iii) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત શિરોમણી શ્રી ગોપાલાનંદ બાપુનું 118 વર્ષની વયે નિધન થયું છે....તેમનો આશ્રમ ગુજરાતમાં કયાં આવેલો છે ? બિલખા મહુવા સાયલા પીપળી બિલખા મહુવા સાયલા પીપળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે? ટિન યુરેનિયમ સોડિયમ ગેલિયમ ટિન યુરેનિયમ સોડિયમ ગેલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્ત્વ સ્થળ 'પેઢામલી' કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ મહેસાણા અમદાવાદ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના જોડકાં જોડો.(વાધકલા અને તેને સંબંધિત કલાકારો) (A) સંતુર (B) સારંગી (C) સરોદ (D) સિતાર 1. સાબીરખાન 2. પંડિત રવિશંકર 3. તરુણ ભટ્ટાચાર્ય 4. અમજદ અલી ખાં A-3, B-1, C-4, D-2 A-1, B-4, C-3, D-2 A-4, B-2, C-1, D-3 A-2, B-4, C-1, D-3 A-3, B-1, C-4, D-2 A-1, B-4, C-3, D-2 A-4, B-2, C-1, D-3 A-2, B-4, C-1, D-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP