Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય પુરાવા અધિનિયમ-1872 ની કલમ-18 મુજબ એજન્ટ દ્વારા કરવામાં આવેલી સ્વીકૃતિ જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જો તે સ્પષ્ટ હોય અથવા મુખ્યકર્તા દ્વારા તેને ગર્ભિત રીતે આપવામાં આવી હોય તે ગ્રાહ્ય છે ભલે તે સ્પષ્ટ રીતે અથવા મુખ્ય કર્તા દ્વારા ગર્ભીત રીતે આપવામાં આવી ન હોય. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય ફોજદારી ધારો - 1860ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં આપેલ છે, તેમાં નીચેની બાબત અંગે જોગવાઈ કરવામાં આવી છે. મદદગારી ગેરકાયદેસર બદલી ગુનાહિત કાવતરું સરકાર વિરૂદ્ધ ગુનાઓ મદદગારી ગેરકાયદેસર બદલી ગુનાહિત કાવતરું સરકાર વિરૂદ્ધ ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા અને તાપીની વચ્ચે કઈ પર્વત શ્રેણી આવેલ છે ? ગિરનાર સાતપુડા સહ્યાદ્રી આરાસુર ગિરનાર સાતપુડા સહ્યાદ્રી આરાસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જેસલ–તોરલની સમાધિ કયાં આવેલ છે ? ઉનાવા અંજાર મીયાણી જૂનાગઢ ઉનાવા અંજાર મીયાણી જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઇફૉઈડ ક્ષય શીતળા કૉલેરા ટાઇફૉઈડ ક્ષય શીતળા કૉલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP