Gujarat Police Constable Practice MCQ Part - 2
બેરોમીટર પારો ધીરે-ધીરે નીચે ઉતરતા ___ ની સંભાવના દર્શાવે છે.

વાદળછાયું વાતાવરણ
સાફ દીવસ
આપેલ પૈકી એક પણ નહીં
વરસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

વનરાજ ચાવડાને
ભીમદેવ સોલંકીને
સિદ્ધરાજ સોલંકીને
કુમારપાળને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP