Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરૂદ આપ્યું હતું ? ગિજુભાઈ બધેકા કરુણાશંકર કુબેરજી ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા કરુણાશંકર કુબેરજી ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અગત્યના મેળા અનેતેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો. (1) પુષ્કરનો મેળો (2) ભવનાથનો મેળો (3) કુંભનો મેળો (4) સોનીપુરનો મેળો (a) ઉત્તર પ્રદેશ (b) બિહાર (c) ગુજરાત (d) રાજસ્થાન 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - d, 2 - c, 3 - a, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક કોણ છે? કૃષ્ણ પ્રથમ અન્નુક દંતિદુર્ગ નરસિંહ વર્ણન કૃષ્ણ પ્રથમ અન્નુક દંતિદુર્ગ નરસિંહ વર્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યોની સીમા નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે ? વિધાનસભા વડાપ્રધાન મુખ્યમંત્રી સંસદ વિધાનસભા વડાપ્રધાન મુખ્યમંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કઇ બંધારણીય સંસ્થા નથી ? નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજ્ય લોકસેવા આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજ્ય લોકસેવા આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP