Gujarat Police Constable Practice MCQ Part - 2 અગત્યના મેળા અનેતેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો. (1) પુષ્કરનો મેળો (2) ભવનાથનો મેળો (3) કુંભનો મેળો (4) સોનીપુરનો મેળો (a) ઉત્તર પ્રદેશ (b) બિહાર (c) ગુજરાત (d) રાજસ્થાન 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? અમરેલી અંજાર ખંભાત સાવરકુંડલા અમરેલી અંજાર ખંભાત સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અસ્પૃશ્યતા નાબૂદી માટે ભારતમાં કઈ સાલમાં કાનૂન બનાવવામાં આવ્યો ? ઈ.સ. 1956 ઈ.સ. 1980 ઈ.સ. 1955 ઈ.સ. 1950 ઈ.સ. 1956 ઈ.સ. 1980 ઈ.સ. 1955 ઈ.સ. 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘મિશન વિદ્યા’નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો ? બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર પુનરિયા, કચ્છ મણિનગર, અમદાવાદ બોટાદ, ભાવનગર સેક્ટર - 7, ગાંધીનગર પુનરિયા, કચ્છ મણિનગર, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રેડિયો સક્રિયતા (Radio Activity) ની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ? હેનરી બેકવેરલ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ) અર્નેસ્ટ રૂધર ફોર્ડ માઈકલ ફેરાડે હેનરી બેકવેરલ મેડમ ક્યુરી અને પિયરી ક્યુરી(દંપતિ) અર્નેસ્ટ રૂધર ફોર્ડ માઈકલ ફેરાડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે? પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે પૃથ્વીના પરિભ્રમણને કારણે ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP