Gujarat Police Constable Practice MCQ Part - 2 રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ? પિતરાઈ ભાઈ બહેન કાકા દોહિત્ર પિતરાઈ ભાઈ બહેન કાકા દોહિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી નદી અને તેના ઉદ્ગમ સ્થાન બાબતે ક્યું જોડકુ ખોટું છે ? સતલજ-ત્ર્યંબકના ડુંગર કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી તાપી-મહાદેવની ટેકરીઓ કાવેરી-બ્રહ્મગીરી પર્વત સતલજ-ત્ર્યંબકના ડુંગર કૃષ્ણા - મહાબળેશ્વર પાસેથી તાપી-મહાદેવની ટેકરીઓ કાવેરી-બ્રહ્મગીરી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ? મધ્ય મગજ અગ્ર મગજ નાનું મગજ પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ નાનું મગજ પશ્વ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાત ફૂલોના ઉત્પાદનમાં ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? બારમું સાતમું દસમું નવમું બારમું સાતમું દસમું નવમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડુરાંન્ડ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ હોકી બાસ્કેટ બોલ ફુટબોલ ટેબલ ટેનિસ હોકી બાસ્કેટ બોલ ફુટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP