Gujarat Police Constable Practice MCQ Part - 2 સૂર્યમંદિર કોણાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? ગુજરાત કર્ણાટક તમિલનાડુ ઓડિશા ગુજરાત કર્ણાટક તમિલનાડુ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ચલણી નોટના ગુનાઓ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ બને છે ? 153 (ક) 304 (ક) 498 (ક) 489 (ક) 153 (ક) 304 (ક) 498 (ક) 489 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે? રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી ભદ્રનો કિલ્લો-એહમદશાહ રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી કુંભારિયાનાં દેરાં-વિમલ મંત્રી ડભોઇ નો કિલ્લો-ચૌલાદેવી ભદ્રનો કિલ્લો-એહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સૂર્યથી પૃથ્વી સુધી પહોંચતી સૌર વિકિરણ ઊર્જાને શું કહે છે ? તાપમાન સૂર્યાતાપ ઉષ્ણકટિબંધ ઉષ્માવરણ તાપમાન સૂર્યાતાપ ઉષ્ણકટિબંધ ઉષ્માવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે? 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP