Gujarat Police Constable Practice MCQ Part - 3
મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે ?

ચોસઠ જોગણીમાતા મંદિર
પીઠડ માતા મંદિરે
ખોડિયાર માતા મંદિર
બ્રહ્માણીમાતા મંદિરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શુ દર્શાવ્યું છે ?

ભારતના રાજ્યો
ભારતની નદીઓ
ભારતના જંગલો
ભારતના પર્વતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નવી દિલ્હીના કયા ઈન્ડોર સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન થયું છે ?

જવાહરલાલ નહેરુ
રાજીવ ગાંધી
લાલબહાદૂર શાસ્ત્રી
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP