Gujarat Police Constable Practice MCQ Part - 3 ઓ વર્તુળની ત્રિજ્યા 7 સેમી હોય તો વર્તુળનો પરિઘ શોધો ? 44 સેમી 36 સેમી 28 સેમી 24 સેમી 44 સેમી 36 સેમી 28 સેમી 24 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860માં ખૂનની વ્યાખ્યા કઇ કલમમાં છે ? 302 299 301 300 302 299 301 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અમે રે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર - આ પંક્તિ કોની છે ? મકરંદ દવે ઘાયલ બેફામ મરીઝ મકરંદ દવે ઘાયલ બેફામ મરીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર દ્વારા કોલસાની ગુણવતતા પર દેખરેખ રાખવા માટે કઈ App લોન્ચ કરી ? કોલ સેફ્ટી ખાનગી સ્વદેશ ઉત્તમ કોલ સેફ્ટી ખાનગી સ્વદેશ ઉત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વેલિંગ્ટન ડેમ ક્યાં આવેલ છે ? સુરત ગાંધીનગર વડોદરા જૂનાગઢ સુરત ગાંધીનગર વડોદરા જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP