Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ? લોખંડી કેદ એકાંત કેદ સખત કેદ સાદી કેદ લોખંડી કેદ એકાંત કેદ સખત કેદ સાદી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખૂન માટે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ શિક્ષા થાય છે ? 303 304 301 302 303 304 301 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જહાંગીરનો મકબરો કોણે બનાવ્યો હતો ? જહાંગીર શાહજહાં ગુલબદન બેગમ નુરજહાં જહાંગીર શાહજહાં ગુલબદન બેગમ નુરજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે. આ વિધાન અસત્ય છે. આ વિધાન સત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આ વિધાન અસત્ય છે. આ વિધાન સત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ? આઇસ્ક્રીમમાં ખનીજ તેલ સોડા વોટરમાં ગેસના બાટલામાં આઇસ્ક્રીમમાં ખનીજ તેલ સોડા વોટરમાં ગેસના બાટલામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP