Gujarat Police Constable Practice MCQ Part - 3 એક સ્ટોર્સના 25 કામના દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 100 છે આ પૈકી પ્રથમ 15 દિવસોની સરેરાશ દૈનિક કમાણી રૂ. 80 છે. જ્યારે પછીના 10 દિવસોમાં એક તહેવારના દિવસ સિવાયની કુલ કમાણી રૂપીયા 540 છે, તો તહેવારના દિવસની કમાણી કેટલા રૂપિયા થાય ? 670 760 140 1740 670 760 140 1740 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 HTMLમાં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? FORM FONT HREF એક પણ નહીં FORM FONT HREF એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કઈ કલમ હેઠળ માત્ર મૃત્યુદંડની સજા થાય છે ? 299 303 302 300 299 303 302 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ 25માં કઇ જોગવાઇ કરવામાં આવી છે ? મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો પોલીસ સમક્ષ કરેલી કબુલાતો વકીલ સમક્ષ કરેલી કબુલાતો ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો મામલેદાર સમક્ષ કરેલી કબુલાતો પોલીસ સમક્ષ કરેલી કબુલાતો વકીલ સમક્ષ કરેલી કબુલાતો ન્યાયધીશ સમક્ષ કરેલી કબુલાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય કયાં આવેલ છે ? કચ્છ અમરેલી કપડવંજ વડોદરા કચ્છ અમરેલી કપડવંજ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP