Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 120 (બી) હેઠળ કયા અપરાધ માટેની કાર્યવાહીને લગતી જોગવાઇ છે ? ખૂન અકસ્માત દુષ્પ્રેરણ ગુનાહિત કાવતરું ખૂન અકસ્માત દુષ્પ્રેરણ ગુનાહિત કાવતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઠગાઈનો IPC-1860ની કઈ કલમમાં ઉલ્લેખ છે ? 315 400 415 410 315 400 415 410 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તથ્યમાં કઈ બાબતનો સમાવેશ થાય છે ? કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ આપેલ તમામ કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું કોઈ વ્યક્તિની અમુક પ્રસિદ્ધિ આપેલ તમામ કોઈ વ્યક્તિ દ્વારા શબ્દ ઉચ્ચારણ અથવા મત આપવો કોઈ વ્યક્તિનું કંઈક સાંભળવું કે જોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવનો હક્ક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી ? લૂંટ અટકાવવા રાજ્ય સેવકને ફરજમાં અડચણ બળાત્કાર અટકાવવા કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો લૂંટ અટકાવવા રાજ્ય સેવકને ફરજમાં અડચણ બળાત્કાર અટકાવવા કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 12 દિવસ 18 દિવસ 15 દિવસ 20 દિવસ 12 દિવસ 18 દિવસ 15 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP