• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર ઓળખાવો : 'આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો.'

રૂપક
વર્ણાનુપ્રાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'વ્યષ્ટિ'

કષ્ટિ
સૃષ્ટિ
દ્રષ્ટિ
સમષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'દરગુજર કરવું'

બેધ્યાન રહેવું
વિસરાઈ જવું
ખોટ પૂરવી
માફ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.'

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા
ચોપાઈ
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

અર્ધનીમિલીત
અર્ધનિમીલીત
અર્ધનીમિલિત
અર્ધનિમીલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 113
  • 114
  • 115
  • 116
  • 117
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) PSI Prelim Exam Paper (06-03-2022) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Talati Practice MCQ Part - 1

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US