ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વી + અંજન વિ + અંજન વ્ય + અંજન વ્યં + જન વી + અંજન વિ + અંજન વ્ય + અંજન વ્યં + જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે મોટેથી બૂમ પાડી' - વાક્યનો પ્રકાર જણાવો. કર્તરિ કર્મણિ પ્રેરક ભાવે કર્તરિ કર્મણિ પ્રેરક ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂર પૂરવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગીત ગાવું સંગીત વગાડવું હામાં હા કહેવી આનાકાની કરવી ગીત ગાવું સંગીત વગાડવું હામાં હા કહેવી આનાકાની કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. દુ:ખ થવું નિરાંત થવી આનંદ થવો મંદબુદ્ધિ હોવું દુ:ખ થવું નિરાંત થવી આનંદ થવો મંદબુદ્ધિ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધોરીડા' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. બળદ ઢોર ભેંસ ગાય બળદ ઢોર ભેંસ ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP