ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? રોશની આવી પણ એ ન આવી. તમે આવો તો વાત કંઈ જામે. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. એ અને રોશની આવ્યા પણ ખરા. રોશની આવી પણ એ ન આવી. તમે આવો તો વાત કંઈ જામે. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. એ અને રોશની આવ્યા પણ ખરા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તે બધા દાખલા ગણશે તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તે બધા દાખલા ગણશે તેણે દાખલા ગણાવડાવ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુ સાથે 'આવડાવ' પ્રત્યય લાગીને કઈ રચના બને છે ? કર્તરિ કર્મણી ભાવે પુનઃપ્રેરક કર્તરિ કર્મણી ભાવે પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વીપરીત વિપરીત વિપરિત વીપરિત વીપરીત વિપરીત વિપરિત વીપરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વાલમિકી વાલ્મિકી વાલ્મીકિ વાલ્મીકી વાલમિકી વાલ્મિકી વાલ્મીકિ વાલ્મીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP