ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આર્જવ' શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. મૃદુ ખરબચડું લિસ્સુ કઠણ મૃદુ ખરબચડું લિસ્સુ કઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. મનહર વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી મનહર વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ અનન્વય રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરીતોષ પરિતોશ પરીતોસ પરિતોષ પરીતોષ પરિતોશ પરીતોસ પરિતોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આતુર થવું' માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તલપાપડ થઈ રહેવું ઓછાવાના કરવાં કળ વળવી તાસીરો બોલી રહેવો તલપાપડ થઈ રહેવું ઓછાવાના કરવાં કળ વળવી તાસીરો બોલી રહેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP