ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૌમુદી' શબ્દનો પર્યાયવાચી જણાવો. રાત્રી કુંપળ ડાળી ચાંદની રાત્રી કુંપળ ડાળી ચાંદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પર્જન્ય' શબ્દનો પર્યાયવાચી જણાવો. આકાશ ધુમ્મસ વરસાદ વાદળ આકાશ ધુમ્મસ વરસાદ વાદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. વિખૂટૂ વીખૂટું વિખૂટું વિખુટું વિખૂટૂ વીખૂટું વિખૂટું વિખુટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ચા-બા વાસણ બાસણ ટપટપ પાણી બાણી ચા-બા વાસણ બાસણ ટપટપ પાણી બાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP