• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો.

વસંતતિલકા
શિખરિણી
ઉપજાતિ
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો.

તીર્થો + ત્તમ
તીર્થ + ઉત્તમ
તીર્થો + ઊત્તમ
તીર્થ + ઊત્તમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સાયર' શબ્દનો પર્યાયવાચી જણાવો.

દરિયો
ઝરણું
રણ
પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બકાલુ' શબ્દનો પર્યાયવાચી જણાવો.

શાકભાજી
કરિયાણું
સામાન
ઉકરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

નિ:સ્પૃહા
મંદમતિ
સ્થિતપ્રજ્ઞ
ચલિત પ્રજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 127
  • 128
  • 129
  • 130
  • 131
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શ્રેણી કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US