ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'આંખ' નો પર્યાયવાચી નથી ? વ્યોમ નેત્ર નયન ચક્ષુ વ્યોમ નેત્ર નયન ચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કામના', 'એષણા', 'મનોરથ' માટે કયો પર્યાય યોગ્ય છે ? સ્પૃહા અદ્વિતીય તહોમત મારુત સ્પૃહા અદ્વિતીય તહોમત મારુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તનુજ', 'તનય', 'આત્મજ' માટે કયો પર્યાય યોગ્ય છે ? સ્વજન પિતા પુત્ર પુત્રી સ્વજન પિતા પુત્ર પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિષ + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિ: + કામ નિષ + કામ નિશ્ + કામ નિસ્ + કામ નિ: + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પ્રથમા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP