ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મક્ષિકા' એટલે શું ? મોક્ષ માખી માટલી જન્માક્ષર મોક્ષ માખી માટલી જન્માક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ જીવનપાથેય બાનોવાડો પરીક્ષા ભીખુ જીવનપાથેય બાનોવાડો પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માતા-પિતા' સમાસ ઓળખાવો. તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ચતુર્થી દ્વિતીયા સપ્તમી ષષ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હટાણું' એટલે ? વગોવણી સંધ્યાકાળ વસાણું ખરીદી વગોવણી સંધ્યાકાળ વસાણું ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP