ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત અતિ + અન્ત અત્ય + ન્ત અત્ય + અન્ત અતી + અન્ત અતિ + અન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માનસસેવા' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેક + આનંદ વિવેકા + અનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ને ધન ઘણું તમને ને ધન ઘણું તમને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મશક' એટલે શું ? માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક માખણ - મસકો ઘડો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP