• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાનાર્થી શબ્દ આપો : પીયૂષ

સુધા
પરમતત્વ
પ્રિય
સ્પ્રહનીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'દોઢ ડાહ્યુ' સમાસનો પ્રકાર જણાવો.

ઉપપદ
દ્વિગુ
તત્પુરુષ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે.

વાયદો
બેફિકર
રહો
મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ

વાંસણી
કુંજાર
ધોડાર
જોગાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે.

સતુતિ
સ્તૂતિ
સ્તુતિ
સ્તુતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ચેઈન રૂલ (Chain Rule) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિશેષણ અને ક્રિયાવિશેષણ કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US