ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો કેટલા છે ? ત્રણ પાંચ બે છ ત્રણ પાંચ બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? બ્ ગ્ ધ્ ઝ્ બ્ ગ્ ધ્ ઝ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકાર એક જ શબ્દના બે અર્થો દર્શાવે છે ? વિરોધાભાસ શ્લેષ યમક વ્યાજસ્તુતિ વિરોધાભાસ શ્લેષ યમક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો 37 માત્રા ધરાવતો છંદ છે ? દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? ન્યૂનતાવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક કર્તુંવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP