ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગંગાધર' સમાસનો પ્રકાર કયો ? કર્મ ધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ કર્મ ધારય તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી' મિશ્રોપજાતિ હરિણી માલિની વસંતતિલકા મિશ્રોપજાતિ હરિણી માલિની વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'કદી નહીં કહું, મને જ સ્મરણે સદા રાખજે' પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ આપો - વડના વાંદરા ઉતારવાં બહુ જ તોફાની હોવું આનાકાની કરવી મુરખના સરદાર હોવું ભાન કરાવવું બહુ જ તોફાની હોવું આનાકાની કરવી મુરખના સરદાર હોવું ભાન કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. મારે એક સજ્જન જાણીતા મારે એક સજ્જન જાણીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP