ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાષાંતરનો અર્થ છે. તરકીબ તરજુમો તરવટ તરકારી તરકીબ તરજુમો તરવટ તરકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? કદૂષણ આભૂષણ પ્રદૂષણ ભૂષણ કદૂષણ આભૂષણ પ્રદૂષણ ભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? છપ્પા ચાબખા આખ્યાન ભજન છપ્પા ચાબખા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યાં સુધી સૂર્ય તપશે ત્યાં સુધી જ ગરમી રહેશે' આ વાક્યમાં નીપાત ઓળખાવો. જ્યાં જ સુધી ત્યાં જ્યાં જ સુધી ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કીડી ક્રૂર શિકારીના જમણા પગે જોરથી કરડી' આ વાક્યમાંથી ક્રિયા વિશેષતા શોધો. જમણા જોરથી ક્રૂર પગે જમણા જોરથી ક્રૂર પગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP