ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? ક્રમવાચક સ્થળવાચક સંબંધવાચક કાળવાચક ક્રમવાચક સ્થળવાચક સંબંધવાચક કાળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? ચાર પાંચ ત્રણ સાત ચાર પાંચ ત્રણ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ? અન્યોક્તિ અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અતિશયોક્તિ અન્યોક્તિ અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ અર્ધસ્વર ગણાય છે ? ક્ષ સ્ ય્ ષ્ ક્ષ સ્ ય્ ષ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? સ્થળવાચક રીતીવાચક કાળવાચક એકેય નહીં સ્થળવાચક રીતીવાચક કાળવાચક એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP