ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હસતું મોઢું રાખજો' કૃદંત ઓળખાવો. વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વિભાજિત વાક્યમાના જે વિભાગમાં ભૂલ હોય તેનો ક્રમાંક જણાવો.એણે/ સિક્કોઓને/ પેટીમાં/ મૂકી દીધાં. 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "થાપોટ" તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો. નથણી નઠારું ટપલી થરથરાટ નથણી નઠારું ટપલી થરથરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. મસજસતતગા મભનતતગાગા યમનસભલગા ભરભનયયય મસજસતતગા મભનતતગાગા યમનસભલગા ભરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP