ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"કાન તળે કાઢી નાખવું" રૂઢિપ્રયોગનો અર્થ :

ઠપકો આપવો
કાન બહેરા થઈ જવા
કાન વડે ધ્યાનથી સાંભળવું
કોઈ વાત પર લક્ષ ન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શબ્દો અને તેના શિષ્ટ વિકલ્પોમાંથી કયો વિકલ્પ બરાબર નથી ?

ગલઢેરા - ઝૂંપડાં
ફાંટ - પોટકું
હકડે ઠઠ - ભરચક
બકાલું - શાકભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો.

ધમાલ ન કરો, જરાય નહિ, નેન ભીના થજો
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
પ્રિયે ! સ્પર્શ કરું છું હું ? અધિકાર જરા નથી
મળી આપણ જણ બંને બેન, સંપી રમીએ તો સુખચેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP