ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. શોધવું - શોભા વળગવુ - વાળગેલું બીવું - બીક સડવું - સડો શોધવું - શોભા વળગવુ - વાળગેલું બીવું - બીક સડવું - સડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. એક પણ વિધાન સાચું નથી. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. એક પણ વિધાન સાચું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેત્વ + ભાસ હેતવ + આભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.ભૂલચૂક માફ કરશોજી ભૂલચૂક માફ જી કરશો ભૂલચૂક માફ જી કરશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP