• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે.

કસ
ઢસ
અસ
મસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વિદ્યાર્થી-સામગ્રી મુકવા માટેનું નાનું ખાનુ.

ખોધરો
ટાંકું
સરેણ
જવાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંદુક કે તોપના દારૂને સળગાવવા માટેની કાકડી-પલીતો.

કહાર
રાશ
ખૂંતા
જામગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ?

સ્રગ્ધરા
દોહરો
ચોપાઈ
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું અને બાળીને થાય તે ___

પોશિંટો
વેડમી
પડઘી
સરવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 203
  • 204
  • 205
  • 206
  • 207
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કૃદંત GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સંધિ (Conjunction) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US