ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહારાજ તો ખુશ ખુશ થઈ ગયા !' વાક્યમાં નિપાત જણાવો. ખુશ ખુશ થઈ તો ગયા ખુશ ખુશ થઈ તો ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઇ ગઇ તેનુ રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રુજી ઉઠી. દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો મોહન પરમાર : નકલંક, પોઠ સુમન શાહ : ખડકી ફરફરિયું શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો મોહન પરમાર : નકલંક, પોઠ સુમન શાહ : ખડકી ફરફરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. - દયિતા રાક્ષસ સખા પત્નિ આપવું રાક્ષસ સખા પત્નિ આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સામાનાર્થી નથી તે જણાવો. પન્નાઈ ડાંગ વાંસી ધારિયું પન્નાઈ ડાંગ વાંસી ધારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP