ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

સ્વભાવોક્તિ
અર્થાતરન્યાસ
અતિશયોક્તિ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

વિરોધાભાસ
વ્યાજસ્તુતિ
અનન્વય
દેષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અલંકાર અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ પસંદ કરો.

ભૂખથીય ભૂંડી ભીખ છે. : વર્ણાનુપ્રાસ
ચંચળ ચિત્તથી ચેતીને ચાલો. : વર્ણસગાઈ
એક થઈ વાત, ટળી ગઈ મોટી ઘાત. : અંત્યાનુપ્રાસ
ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો. : આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP