ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ. ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. કાયમયાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.શું તમે એકલું જ જવાની નક્કી કરી છે. તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જવાનું નક્કી કર્યું છે ? શું તમે એકલા જ જવાનું નક્કી કર્યું છે ? તમે એકલા જ જવાનું શું નક્કી કર્યું છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને લખો. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે ત્યારે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે તો સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે. સૌને એવો ઉપદેશ આપે છે સંસાર મિથ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરમ્પરાગત શબ્દનું વિભાજન સૂચવો. પરમ્પ-રાગત પર-મ્પરા-ગત પ-રમ્પરાગત પરમ્પરા-ગત પરમ્પ-રાગત પર-મ્પરા-ગત પ-રમ્પરાગત પરમ્પરા-ગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? આપેલ તમામ પછી નઈ એટલે આપેલ તમામ પછી નઈ એટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP