ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કયા શબ્દોનું વિભાજન ન કરવું જોઈએ ? એટલે નઈ આપેલ તમામ પછી એટલે નઈ આપેલ તમામ પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ષડયંત્ર' શબ્દની સંધિ છૂટી પાડો. ષટ + યંત્ર ષડ્ + યંત્ર ષડ + યંત્ર ષટ્ + યંત્ર ષટ + યંત્ર ષડ્ + યંત્ર ષડ + યંત્ર ષટ્ + યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઠે પડવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. દુઃખી થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું માથે પડવું સ્વાભાવિક થઈ જવું દુઃખી થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં રહેવું માથે પડવું સ્વાભાવિક થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો.'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.' અનુષ્ટુપ શિખરિણી દોહરો ચોપાઈ અનુષ્ટુપ શિખરિણી દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' અનામિકા પ્રથમા મધ્યમા તર્જની અનામિકા પ્રથમા મધ્યમા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' નો સમાસ પ્રકાર જણાવો ? ઉપપદ કર્મધારણ બહુવ્રીહી દ્વિગુ ઉપપદ કર્મધારણ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP