ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? સમાહાર વૈકલ્પિક ઈતરેતર સમાનાધિકરણ સમાહાર વૈકલ્પિક ઈતરેતર સમાનાધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ? તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? શ્લેષ પ્રાસસાંકળી વર્ણસગાઈ યમક શ્લેષ પ્રાસસાંકળી વર્ણસગાઈ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વિશેષણનો પ્રકાર નથી ? અનુવાઘ રીતિવાચક ગુણવાચક પરિણામવાચક અનુવાઘ રીતિવાચક ગુણવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP