ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ અકર્મક સંકેતાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં ક્રિયાપદના કેટલા પ્રયોગો છે ? ત્રણ છ ચાર સાત ત્રણ છ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ? દેશ્ય તદ્ભવ તત્સમ વ્યંજનાન્ત દેશ્ય તદ્ભવ તત્સમ વ્યંજનાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં મુખ્ય અને ગૌણ વાક્ય જોવા મળે છે ? પ્રેરકવાક્ય મિશ્રવાક્ય સંયુક્તવાક્ય એક પણ નહીં પ્રેરકવાક્ય મિશ્રવાક્ય સંયુક્તવાક્ય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? શીલાર્થક અપત્યાર્થવાચક કર્તુંવાચક કરણવાચક શીલાર્થક અપત્યાર્થવાચક કર્તુંવાચક કરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP