ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? સાપેક્ષ વિધેય અવિકારી અનુવાઘ સાપેક્ષ વિધેય અવિકારી અનુવાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ___ કહે છે. પ્રકંપી સ્ફોટક મહાપ્રાણ અઘોષ પ્રકંપી સ્ફોટક મહાપ્રાણ અઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધાતુની કે ધાતુથી ઉત્પન્ન થયેલા શબ્દની પૂર્વે આવે તેને શું કહે છે ? અનુગ પૂર્વગ નિપાત કેવળપ્રયોગી અનુગ પૂર્વગ નિપાત કેવળપ્રયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? અરબી ફારસી ફ્રેન્ચ પોર્ટુગીઝ અરબી ફારસી ફ્રેન્ચ પોર્ટુગીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP