ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બાંધી મૂઠી લાખની' કહેવતનો અર્થ દર્શાવવો. મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય મુઠીમાં રાખેલી વસ્તુને ખોલતા બધા જોઇ શકે મુઠીમાં પૈસા રાખી શકાય રહસ્ય છુપાયેલુ હોય ત્યાં સુધી મહત્વનું હોય બંધ મુઠીથી કોઇને મારી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાકાન્તા છંદની પંકિત શોધીને લખો કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય. કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો છે કો મારૂ અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી સમુદ્રમાં ભણી ઉપડયા કમરને કસી રંગથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સુનમૂન સુનમુન ષૂનમુન સૂનમૂન સુનમૂન સુનમુન ષૂનમુન સૂનમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. પરિચિત પરિચારિકા વીજળી હોશીયાર પરિચિત પરિચારિકા વીજળી હોશીયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લડવું લખવું હિસાબ લાખ લડવું લખવું હિસાબ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP