ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી ખોટા પદપ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. નો ને થી ની નો ને થી ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વ્યાજસ્તુતિ વ્યતિરેક વર્ણ સગાઈ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક વર્ણ સગાઈ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે. ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ઉદધિ આપગા અબ્ધિ સરિતા માખણ આપગા અબ્ધિ સરિતા માખણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP