ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું. વધારે ન હોવું ખૂશ થવું કરકસર કરવી દુઃખ થવું વધારે ન હોવું ખૂશ થવું કરકસર કરવી દુઃખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો. ખિન્ન ખિદ + ન્ ખિદ + ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ખિદ + ન ખિન્ + ન ખિદ્ + ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ સાંગોપાંગ સગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ સાંગોપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ કવચ આત્મરક્ષણ સંબંધિત અટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP