ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનુ પ્રથમ પર સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ..... સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક આકારવાચક સંખ્યાવાચક પરિણામવાચક ગુણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સંધિનો પ્રકાર નથી ? વિજાતીય વર્ણજાતીય વ્યંજન સજાતીય વિજાતીય વર્ણજાતીય વ્યંજન સજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? ભારવાચક કારણવાચક વિનયવાચક પ્રકીર્ણ ભારવાચક કારણવાચક વિનયવાચક પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP